SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ માટે ગુજરાતીમાં સંપૂર્ણ વિગતો

ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.

આર્ટિકલ વાંચો 

પ્રાઇવેટ કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી.

આર્ટિકલ વાંચો 

પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના " અંતર્ગત " ફ્રી શીપ કાર્ડ ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે.

આર્ટિકલ વાંચો 

ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે

આર્ટિકલ વાંચો 

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ . ૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .

આર્ટિકલ વાંચો 

ફ્રી શિપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી દસ્તાવેજો જોડી ને ત્યાજ સબમિટ કરવાનું રહેશે.

ફ્રી શિપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?

આર્ટિકલ વાંચો 

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા 

આર્ટિકલ વાંચો 

અહીં ક્લિક કરો 

ફ્રી શિપ કાર્ડ યોજના વિશે વધારે માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

Click Here

Whatsapp ગ્રુપ માં જોડાવા માટે હો ક્લિક કરો 

Whatsapp ગ્રુપ માં જોડાવા માટે હો ક્લિક કરો 

અમારા Whatsapp અને Telegram ગ્રુપ માં જોડાઓ